પ્રયાગરાજ માં સ્થિત હનુમાનજી મંદિર સાથે જોડાયેલું છે રહસ્ય જે તમે પણ નહિ જાણતા હોવ


હિન્દૂ ધર્મ માં ભગવાન સાથે જોડાયેલી ઘણી એવી માન્યતા છે જેને ઘણા ઓછા લોકો જાણતા હશે. જોઈએ તો આજના સમય માં ભગવાન ના દિવ્ય દર્શન થવા એ થોડા અઘરા છે, પરંતુ તેમના ચમત્કાર આજે પણ તેમની હયાત નો અહેસાસ કરાવે છે. એવોજ એક ચમત્કાર તમે અલાહાબાદ ના સંગમ તટ હનુમાનજી મંદિર માં જોઈએ શકો છો જ્યાં ભક્તો ને તે હયાત હોવાનો અહેસાસ થાય છે.


પૌરાણિક કથાઓ માં આ મંદિર ને લઈને ઘણી માન્યતાઓ જોડાયેલી છે જે ઘણીજ હેરાન કરી દે છે.

કહી દઈએ કે સંગમ તટ પર સ્થિત આ મંદિર ઘણુંજ જૂનું છે તેના સિવાય આ મંદિર માં આજે પણ ચમત્કાર જોવા મળે છે જ્યાં સુતેલા હનુમાનજી ને ગંગા માં સ્વયં તેને સ્નાન કરાવવા માટે આવે છે. આ ચમત્કાર પાછળ એક રહસ્ય પણ છુપાયેલું છે.


આ કહાની ની રામભક્ત હનુમાન ની શરૂવાત તેમના પુર્નજન્મ થી થાય છે. રાવણ નું વધ કરી લંકા પર વિજય પ્રાપ્ત પછી પવનપુત્ર હનુમાન જયારે અપાર કાષ્ટ થી પીડિત થઈને મરણા સન્ન અવસ્થા માં પહોંચ્યા હતા. ત્યારબાદ માતા જાનકી એ આ જગ્યા પર તેને પોતાના સિંદૂર દઈને નવું જીવનદાન આપ્યું હતું અને હંમેશા આરોગ્ય તેમજ ચિરાયુ રહેવાનો આશીર્વાદ દેતા કહ્યું હતું કે જે પણ આ ત્રિવેણી તટ પર સંગમ સ્નાન પર આવશે તેને સંગમ સ્નાન નું સાચું ફળ મળશે જયારે તે હનુમાનજી ના દર્શન કરશે.


અહીં પૌરાણિક કથાઓ ના અનુસાર એવું માનવામાં આવે છે કે જયારે ભગવાન રામ લંકાપતિ રાવણ ને હરાવીને તેના પર વિજય પ્રાપ્ત કરવા સંગમ સ્નાન કરી ભારદ્વાજ ઋષિ ના આશીર્વાદ લેવા પ્રયાગરાજ પહોંચ્યા તો હનુમાનજી અહીં આ જગ્યા પર શારીરિક કાષ્ટ થી પીડિત થઈને મૂર્છિત થઇ ગયા. જયારે માનત જાનકીને આ કાષ્ટ જોવાણું નહિ તો તેને પોતાના સુહાગ ની નિશાની સિંદૂર લગાવીને તેને નવી જિંદગી આપી અને ગમેશ સ્વસ્થ અને આરોગ્યમય રહેવાનું વરદાન આપ્યું. એટલુંજ નહિ મંદિર ની કહાની એટલી જૂની છે કે આજે પણ લોકો હનુમાનજી પર સિંદૂર અને કંકુ ચઢાવે છે.


એવું કહેવામાં આવે છે કે 1400 ઇસ પૂર્વ માં જયારે ભારત માં ઔરંગઝેબ નું શાશન કાળ હતું ત્યારે તેણે હનુમાનજી ની મૂર્તિ હટાવવા નો પ્રયાસ કર્યો હતો. એટલુંજ નહિ પરંતુ 100 સૈનિકો ને આ પ્રતિમા ને અહીં સ્થિત કિલ્લા ની પાસે ના મંદિર ને હટાવવા ના કામ માં લગાડ્યા હતા. થોડા દિવસો પછી ઔરંગઝેબ ના સૈનિકો પણ બીમારીઓ માં થી પીડિત થઇ ગયા જેના પછી ઔરંગઝેબ એ આ મૂર્તિ ને હટાવવા નો નિર્ણય મૂકી દીધો.


આ મંદિર માં ઘણી જૂની માન્યતા છે જેના કારણે લોકો દૂર દૂર થી અહીં દર્શન કરવા માટે આવે છે. પ્રયાગરાજ માં સ્થિત આ ભવ્ય મંદિર ને જોવા માટે શ્રદ્ધાળુ ની મોટી સંખ્યા આવે છે અને દેશ-વિદેશ ના લોકો પણ આ મંદિર ના દર્શન કરવા માટે આવે છે.

Post a comment

0 Comments