નીતા અંબાણીના જીવન સાથે જોડાયેલા આ 4 રાજ ઘણાજ ઓછા લોકો જાણે છે


નીતા અંબાણી ને બધાજ લોકો નામ થી જાણતા હશે. કહી દઈએ કે નીતા અંબાણી મુકેશ અંબાણી ની ધર્મપત્ની છે. આજે આ આર્ટિકલ માં નીતા અંબાણી ના જીવન સાથે જોડાયેલી 4 વાતો જાણવા જઈ રહ્યા છીએ. જેના વિષે તમે પણ વાંચી ને હેરાન થઇ જશો.


1 તમને કહી દઈએ કે નીતા અંબાણી ના પિતા નું નામ રવીન્દ્રભાઈ દલાલ અને માતા નું નામ પૂર્ણિમા દલાલ છે. જાણકારી માટે કહી દઈએ કે નીતા અંબાણી ના પિતા બિરલા સમૂહ ના વરિષ્ઠ અધિકારી પણ રહી ચુક્યા છે.

2 તમને જાણકારી માટે કહી દઈએ કે નીતા અંબાણી નો સૌથી પસંદ કરવામાં આવતો ખેલ ક્રિકેટ છે અને આ કારણે નીતા અંબાણી IPL ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ની માલકીન પણ છે.


3 મળેલી જાણકારી માટે કહી દઈએ કે નીતા અંબાણી નું સપનું વકીલ બનવાનું હતું. પરંતુ તેમના સસરા ની બીમારી ના કારણે તેમનું આ સપનું અધૂરજ રહી ગયું અને નીતા અંબાણી ને પોતાનું ભણતર અધૂરું છોડવું પડ્યું.


4 સૌથી ચોકી જતી વાત એ છે કે નીતા અંબાણી એક ભરતનાટ્યમ નર્તક પણ છે. સાથે સાથે તે પોતાના દિવસ ની શરૂવાત જાપાન દેશ ના સૌથી પ્રાચીન ક્રોકરી "નોરિટેક" ના કામ માં ચા પીય ને કરે છે. જાણકારી માટે કહી દઈએ કે આ કપ ની કિંમત લગભગ 1.5 કરોડ છે.

Post a comment

0 Comments