અચાનક ઉભા થવા પર શું તમાંરી આંખ ની સામે પણ અંધારું છવાઈ જાય છે? તો વાંચો આ આર્ટિકલ

અચાનક ઉભા થવા પર આંખ સામે ક્યારેક અંધારું છવાઈ જાય છે અને ચક્કર અવવા માંડે છે તો ચાલો આજે આપણે તેના કારણો અને તેના ઉપાયો વિષે જાણીએ.


કારણો:

-કમજોર શરીર
-બીમાર પરિસ્થિતિ
-પૂરતી ઊંઘ ના થવા ના કારણે કે;
-વિટામિન એ ની ઉણપ ના કારણે
-તાકાત કરતા વધુ કામ કરવા ના કારણે
-ખાવા પીવા ની બેદરકારી ના કારણે

લક્ષણો :

-અચાનક ઉભા થવા ના કારણે આંખ ની સામે અંધારું છવાઈ જાય છે અને કઈ દેખાતું નથી
-ચક્કર આવવા
-ટોયલેટ માં બેસી ને ઉભા થાવા પર ચક્કર આવવા
-કમજોરી લગાવી
-બેઠા બેઠા ચક્કર આવવા

ઉપાય :

1) જો તમે પણ આ બિમાર થી પરેશાન છો તો રોજ 5 થી 10 ગ્રામ બદામ રાત્રે પાણી માં પલાળી ને સવારે તેની છાલ ઉતારી ને પીસી ને દૂધ માં ભેળવી ને પીવાથી યાદશક્તિ માં પણ વધારો થાય છે અને આ બીમારી માંથી પણ છુટાકરો મળી જાય છે.

2) આ બીમારી માંથી છુટકારો મેળવવા માટે નો બીજો ઉપાય છે કે  વાસણ માં 2 ગ્લાસ દૂધ 1 ગ્લાસ પાણી અને ઓછામાં ઓછા 10 ખજૂર નાખી ને ઉકાળી લો અને 2 ગ્લાસ ભરાય એટલું ઉકાળી જાય ત્યાર બાદ તેમાંથી ખજુર કાઢી ને ખાઈ લો અને દૂધ પીય લો એવું કરવાથી થોડા દિવસ માં કમજોરી દૂર થશે અને અંધારું છવાઈ જવાનું પણ બંધ થઇ જશે.

Post a comment

0 Comments