ગાયત્રી મંત્ર ના જાપ થી થતા લાભ જાણીને તમે પણ હેરાન થઇ જશો


બધાજ મંત્ર ને પ્રાર્થના ના રૂપ માં વારંવાર મંત્ર બોલીને પોતાની ઈચ્છા ની પૂર્ણ કરી શકાય છે. લોકો તેને ભગવાન માને છે અને તેમના આશીર્વાદ થી તેમની સમસ્યા ને દૂર કરે છે. આ રીતે વિજ્ઞાનિક એ પણ સાબિત કર્યું છે કે ગાયત્રી મંત્ર ખુબજ પ્રભાવશાળી છે અને તેનાથી શારીરિક, માનસિક અને આર્થિક બધીજ સમસ્યા દૂર કરી શકાય છે.


ૐ ભૂભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વવરેનયં ।

ભર્ગો દેવસ્ય ધીમહિ, ધિયો યો ન: પ્રચોદયાત ।।

ૐ = બહ્મ

ભૂર = તે વ્યક્તિ જે મૃત ને જીવનદાન આપે છે

ભૂવઃ = પીડા નો નાશ કરનાર

સ્વઃ = સુખ પ્રદાતા

તત = તે

સવિતુર = જેમ સૂર્ય નીકળે છે

વરેણ-યં = શ્રેષ્ઠ

ભર્ગો = કર્મ નો ઉધ્ધાર કરવા માટે

દેવસ્ય = ભગવાન 

ધીમહી = ધીમે ધીમે ધ્યાન કરવું

ધિયો = બુદ્ધિ 

યો = ને

નઃ = આપણી

પ્રચો-દયાત = શક્તિ આપે છે

હે પ્રભુ, જે સુખ અને દુખે આપે છે, તે મનુષ્ય ને જીવન આપી રહ્યા છે, તે સૂર્ય ના સમાન છે જે પ્રકાશિત છે, ધ્યાનસ્થ થવું બધાથી સારું છે, પ્રભુ ને પ્રાર્થના કરો કે આપણ ને સાચી બુદ્ધિ આપે, શક્તિ આપે.

ગાયત્રી મંત્ર એટલો મહત્વ પૂર્ણ કેમ છે?

ગાયત્રી માત્ર વેદો નો રાગ છે. યુજુર્વેદ અને ઋગ્વેદ ને એક સાથે મેળવી દેવામાં આવ્યા છે અને આ મંત્ર ને કહેવામાં આવે છે. ગાયત્રી મંત્ર ને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્ર ભૌતિક અને આધ્યાત્મિક ને લાભ પહોંચાડે છે. આસ્થા અને પ્રાર્થના ની જેમજ ગાયત્રી મંત્ર પણ તેજ પરિણામ ની સાથે જપ કરવામાં આવે છે.

ગાયત્રી મંત્ર શિક્ષા, એકાગ્રતા અને જ્ઞાન માટે ખુબજ સારો છે. આ મંત્ર નો જાપ કરવાથી વિભિન્ન શાંતિ મળે છે, આસપાસ નું વાતાવરણ ઘણું શાંત અને સકારાત્મક થઇ જાય છે. મંત્ર જાપ થી અનુભવ થશે તે ભગવાન તમારા નજીક આવી ચુક્યા છે.

ગાયત્રી મંત્ર જાપ ની વિધિ 

સવારે અથવા સાંજે કરવી જોઈએ, એટલે કે સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે.  ખુશહાલ પારિવારિક જીવન બનાવવા માટે ચંદન ની માલા નો જાપ કરો. મંત્ર ને કરતા પહેલા ગુરુવંદના જરૂર થી કરો. આ સૂર્યોદય ના સમય જપ કરવા માટે વિશેષ રૂપ થી ફાયદાકારક છે. જીવન નું બધીજ મુશ્કેલી નું નિવારણ ગાયત્રી મંત્ર થી થઇ શકે છે ફક્ત મંત્ર નું જપ કરવું જોઈએ..

Post a comment

0 Comments