5 કામ ને ક્યારેય પણ રાત્રે ના કરવા જોઈએ

બધાજ કામ કરવા માટે કોઈને કોઈ સમય હોય છે. જયારે આપણે નિયમ સિવાય જયારે કોઈ કામ કર્યે છીએ ત્યારે આપને તેનું પરિણામ ભોગવવું પડે છે. આપના શાસ્ત્રો માં ઘણા કામ કરવાનો સમય કહેવામાં આવ્યો છે. ચાલો તો જાણીએ.


1 અતર અથવા તો પરફ્યુમ લગાવીને ના સુવું જોઈએ

આપના શાસ્ત્રો માં રાત્રે અતર અથવાતો પરફ્યુમ લગાવીને  સુવું ખરાબ માનવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર રાત્રે અતર લગાવીને સુવું ખરાબ તાકાત ને બોલાવવા બરાબર છે.

2 વાળ ખુલ્લા રાખીને સુવું

શાસ્ત્રો પ્રમાણે રાત્રે છોકરીઓ ને ખુલ્લા વાળ રાખીને સુવું પણ અનુકુન માનવામાં નથી આવ્યું. ત્યારે છોકરીઓ ખુલ્લા વાળ રાખીને સુવે છે તો નકારાત્મક શક્તિ હાવી થઈ જાય છે.

3 સ્મશાન ની આસપાસ ન જવું

વિષ્ણુ પુરાણ માં કેહવામાં આવ્યું છે કે રાત્રે સ્મશાન ની આસપાસ ન જવું જોઈએ રાત્રે નકારાત્મક ઉર્જા સક્રિય હોય છે.

4 ખરાબ વિચાર વાળા વ્યક્તિ થી દુર રહેવું

ખરાબ વિચાર તેમજ ખરાબ સંગ વાળા લોકો ને રાત્રે ના મળવું જોઈએ. રાત્રે આવા લોકો પાસે ખુબજ ખરાબ વિચાર હોય છે.

5 ચાર રસ્તા ઉપર ના જવું

રાત્રે એવી જગ્યા એ નાં જવું જોઈએ જ્યાં ચાર રસ્તા હોય છે. આવી જગ્યા એ નકારાત્મક ઉર્જાઓ હોય છે. રાત્રે ચાર રસ્તા ઉપર ઘણીવાર લોકોને તમે કઈક ને કઈક કરતા જોયા હશે.

Post a comment

0 Comments