દિપક પ્રગટાવતા પહેલા જરૂર થી કરો આ મંત્ર નો જાપ, ધન-સંપત્તિ માં થશે વૃદ્ધિ


હિન્દૂ ધર્મ માં કોઈ પણ શુભકામ કરતા પહેલા દીપક પ્રગટાવવા માં આવે છે. એવું માનવામાં આવે છે કે દિપક પ્રગટાવવા થી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. પરંતુ દિપક પ્રગટાવતા સમયે આ મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઈએ. ચાલો જાણીએ...

મંત્ર


દીપજ્યોતિઃ પરબ્રહ્મ: દીપજ્યોતિઃ જનાર્દન: ।
દીપોહરતિમે પાપં સંધ્યાદીપં નમોસ્તુતે ।।
શુભં કરોતુ કલ્યાણમારોગ્યમ સુખં સમ્પદા ।
શત્રુવૃદ્ધિ વિનાશ ચ દીપજ્યોતિઃ નમોસ્તુતે ।।


ફાયદા

આ મંત્ર ના ઉચ્ચારણ થી પાપા નો નાશ થાય છે.
આ મંત્ર ને બોલવાથી શત્રુ નો નાશ થાય છે.
આ મંત્ર ના જાપ થી આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય સારું રહે છે.
ઘર માં સુખ-સમૃદ્ધિ બનેલી રહે છે.


આ મંત્ર ના ઉચ્ચારણ થી ધન સંપત્તિ માં વૃદ્ધિ થાય છે.
આ મંત્ર ના ઉચ્ચારણ જાતકો ને શુભ ફળ ની પ્રાપ્તિ પણ થાય છે.

Post a comment

0 Comments