ઘણી સમસ્યા દૂર કરે છે હાથ માં બાંધેલા અલગ અલગ રંગ ના કાંડા


જો તમે હિન્દૂ ધર્મ માં માનતા હોતો તમને ખબર જ હશે હાથ માં દરેક ધાર્મિક ક્રિયા વખતે કાંડા ઉપર અલગ અલગ રંગ ના ધાગા બાંધવા માં આવે છે અને તેને દરેક પ્રકાર ની સમસ્યા ના હલ કરવા માટે બાંધવા માં આવે છે તેવું આપણા શાસ્ત્રો માં કહેવા માં આવ્યું છે. 

જો તમને કોઈ પણ પ્રકાર ની સમસ્યા હોય તો અલગ અલગ પ્રકાર ના ધાગા બાંધવા માં આવે છે અને સમસ્યા નું નિરાકરણ થાય છે તો ચાલો આજે જાણીએ ક્યાં પ્રકાર ની સમસ્યા માં ક્યાં રંગ ના ધાગા બાંધવામાં આવે છે.


કાંડા ના ફાયદા અને કેમ કરે છે આ કામ :

તમે લોકો જનતા જ હશો કે હાથ માં ઘણી એવી નાડી છે જે હૃદય થી આવે છે. કહેવાય છી કે હાથ માં કોઈ પણ રંગ નું કાંડુ બાંધવાથી પિત્ત અને પેટ દર્દ મતથી છુટકારો મળે છે. ત્યાં સુધી શાસ્ત્રો માં કહેવાયું છે કે હાથે કાંડુ બાંધવાથી બીજી ઘણી બહાર ની સમસ્યા ન ઉકેલ ણ આવે છે.

આમ તો હિન્દૂ ધર્મ ના શાસ્ત્ર માં ઘણી એવી વસ્તુ છે જેમાં કાંડા ને એક રક્ષા સૂત્ર ના રૂપ માં બતાવવા માં આવ્યું છે. ચાલ જાણીએ કાયા રંગ ના કાંડા નું શું કામ છે.?

લાલ પીળા અને સફેદ રંગ ના કાંડા :


જો તમે પણ કોઈ સમસ્યા નો સામનો કરી રહ્યા ચો તો તમારે પણ રેશમ અથવા તો સુતર નો ધાગો હાથે બાંધવો જોઈએ. શાસ્ત્ર મુજબ લાલ,પીળો અને સફેદ ધાગો જીવન ને સારું બનાવવા માટે મહત્વ નો છે. જો ઘરમાં ખુશી રહે અને શાંતિ રહે તો તમે આ ધાગા બાંધી શકો છો.

શિક્ષા અને એકાગ્રતા માટે:

જો તમે ભણતર માં ધ્યાન નથી આપી શકતા અને એકાગ્રતા નથી જળવાતી તો તમે કેસરી રંગ નું કાંડુ બાંધી શકો છો. આ રંગ નું કાંડુ બાંધવાથી શિક્ષા અને એકાગ્રતા ની સમસ્યા નું નિરાકરણ આવી શકે છે.

લગ્ન સંબંધી સમસ્યા માટે:


ઘણા લોકો ને લગ્ન સંબંધી સમસ્યા હોય છે અને લગ્ન પછી ઘર માં કલેશ પણ થતો હોય છે અને તે માટે કહેવાય છે કે સફેદ રંગ નો ધાગો બાંધવો જોઈએ અને સફેદ ધાગો શાંતિ નું પ્રતીક માનવા માં આવે છે.

લીલા રંગ નું કાંડુ;

જો કોઈ ને અર્થી સમસ્યા સાત્વતી હોય તો લીલા રંગ નું કાંડુ શનિવારે હાથ ઉપર બાંધવું હોઈએ જેના કારણે આર્થિક સંકટ માંથી રાહત મળી શકે છે અને ધંધા માં પ્રગતિ થાય છે.

Post a comment

0 Comments