જાણો વિશ્વ ના સૌથી મોટા 3 સોના ના ટુકડા વિષે ની માહિતી

Gujarati Article

સોનુ દુનિયા ની સૌથી મોંઘી ધાતુ માંથી એક છે.સોના ની કહાની નો પોતાનો એક અલગ જ ઇતિહાસ છે અને સૌથી વધારે ખાણ સાઉદી અરબ માં આવેલી છે. જયારે પણ સોનુ પ્રાકૃતિક રૂપ થી મળે છે ત્યારે તેના ટુકડા ને ગોલ્ડ નૃગેટ ના નામ થી ઓળખવા માં આવે છે. તેના પર સોના ના કણ લાગેલા હોય છે અને તે જમીન માં દબાયેલા હોય છે. જણાવી દઈએ કે સોના ના સૌથી મોટા ટુકડા વિષે ઘણા મતભેદ ચાલે છે  અને આ 3 સોના ના ટુકડા ને વિશ્વ ના સૌથી મોટા ટુકડા ગણવામાં આવે છે.

1.પેપિટા કાના-

Gujarati Article


1983 માં બ્રાજીલ ના સેરા પેલાડ ની પહાડી ખાન માંથી વિશ્વની સૌથી મોટી સોનાની પથ્થર મળ્યો હતો અને તેને પેપિટા કાના નામ આપવામાં આવ્યું છે અને તેનું વજન લગભગ 60.82 કિલો જેટલું છે અને તેમાં 52 કિલો શુદ્ધ સોનુ છે.

2.હેન્ડ ઓફ ફેથ-

Gujarati Article


ઓસ્ટ્રેલિયા ના કીન્ગઓવર વિસ્તાર માંથી 1980 માં મળેલો હેન્ડ ઓફ ફેથ 27 કિલો વજન નો ટુકડો છે જે લાસવેગાસ માં એક કાસીનો માં પ્રદર્શન માટે મુકવામાં આવ્યો છે.

3.નોર્મેડી-

Gujarati Article


1995 માં કાલગુર્લી ઓસ્ટ્રેલિયા માં એક ખાણ માં ખોદકામ દરમિયાન આ ટુકડો મળ્યો હતો જેનું વજન લગભગ 25.5 કિલો છે. જાણકરી માટે બતાવી ડીએ કે આમાં 90% સોનુ છે અને અત્યાર ના સમય માં આ ટુકડો પાર્થ શહેર ના એક મ્યૂઝિમ માં રાખવામાં આવેલો છે.

Post a comment

0 Comments