ભારત માં સ્થિત આ ગુફા વિષે તમે જાણીને થઇ જશો હેરાન


ઘણા લોકો ફરવા માટે નવી નવી જગ્યા માટે પ્લાન કરતા રહે છે. એવામાં તમને પણ દુનિયાના ઘણાજ અલગ અલગ નજારો જોવા મળે છે. એવા માં દુનિયા સિવાય ભારત માં ફરવા માટે ઘણીજ સુંદર જગ્યાઓ છે. જેને જોવા માટે ફક્ત દેશ ના જ નહિ પરંતુ વિદેશ ના લોકો પણ આવે છે. એવામાં આમે તમે એક એવુજ અદભુત રહસ્ય વિષે કહેવા જઈ રહ્યા છીએ. આ જગ્યા એક રીતે ગુફા છે જેમાં દુનિયા ની સાથે જોડાયેલું ઘણું સત્ય છે. જેના વિષે જાણીને તમે પણ હેરાન થઇ જશો. ચાલો જાણીએ ગુફાઓ ની સાથે જોડાયેલા અદભુત રહસ્યો વિષે.


જો વાત કરવામાં આવે ઉત્તરાખંડ ની તો અહીંની વિષે જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. એમાં ઉત્તરાખંડ ની વાદીયો ની વચ્ચે વસેલી છે એક ગુફા જેને ભુવનેશ્વર ગુફા ના નામ થી ઓળખવામાં આવે છે. આ ગુફા વિષે શાસ્ત્રો માં પણ વાત કરવામાં આવી છે. તમને કહી દઈએ કે આ ગુફા ઉત્તરાખંડ ની જિલ્લા પિથોરાગઢ ના ગંગોલીહાટ કસ્બા માં સ્થિત છે. તમને કહી દઈએ કે 90 ફૂટ અંદર ની બાજુએ આ જગ્યા પથ્થર થી ઢાંકાયેલી છે. જેનાથી ખબર પડે છે દુનિયાનો અંત ક્યારે છે.


ઉત્તરાખંડ માં સ્થિત આ ગુફા ની શોધ શિવ ભગવાન ના સૌથી મોટા ભક્ત રહી ચૂકેલા અયોધ્યા ના મહારાજા ઋતુપર્ણ એ કરી હતી. આ ગુફા માં ચાર યુગો થી જોડાયેલા ચાર પથ્થર જોડાયેલા છે. યહી પર સ્થતિ પથ્થર ના વિષે જો કહેવામાં આવે છે કે હવે આ પથ્થર દીવાલ સાથે અથડાશે ત્યારે કલયુગ નો અંત થઇ જશે. જેના વિષે શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે.


આ ગુફા ની ખાસ વાત એ છે કે આ ગુફા માં ભગવાન શિવ ની જટાઓ માં બનેલ કેદારનાથ, બદ્રીનાથ તેમજ અમરનાથ ના દર્શન કરી શકો છો. આ જગ્યા વિષે કહેવામાં આવે છે આ જગ્યા પર ભગવાન શિવ અહીં ખુદ આવીને પૂજા કરતા હતા.


Post a comment

0 Comments