ભારતીય રેલ્વે સાથે જોડાયેલી થોડી રોચક વાતો


બધા લોકો એ ક્યારેક ને ક્યારેક રેલ્વે માં સફર જરૂર થી કર્યો હશે. હાલ માજ દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશ માં સવથી ઝડપે ભાગતી ટ્રેન નું ઉદઘાટન કર્યું. આજે આપને વાત કરીશું રેલ્વે સાથે જોડાયેલી થોડીક રોચક વાતો વિષે તો ચાલો શરુ કર્યે.

1 ભારતીય રેલ્વે ની શરૂવાત 16 અપ્રિલ 1853 માં કરવામાં આવી હતી અને આ મુંબઈ માં શરુ કરવામાં આવી હતી. ભારતીય રેલ્વે માં રોજે લગભગ 2 કરોડ લોકો યાત્રા કરે છે. આના સિવાય રેલ્વે માં 1 કરોડ 20 લાખ કર્મચારી ઓ કામ કરે છે.

2 ભારતીય રેલ્વે દુનિયામાં બીજા અને એશિયામાં પહેલા સવથી મોટું રેલ્વે નેટવર્ક છે. ભારતીય રેલ્વેમાં ટ્રેક ની લંબાઈ એક લાખ 15 હજાર કિલોમીટર છે અને અમથી લગભગ 7500 રેલ્વે સ્ટેશન છે.

3 ભારત માં રોજે લગભગ 11000 ટ્રેન ચાલે છે અને આમાંથી 7000 ટ્રેન પેસેન્જર ટ્રેન છે. ભારતીય ટ્રેનો દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યા ધરતી થી ચાંદ વચ્ચે ની જગ્યા થી 3.5 ગણી છે.

4 ભારતીય રેલ્વે ના અધિકારી વેબસાઈટ પર મિનીટ મેલ પર લગભગ 12 લાખ લોકો વિસિટ કરે છે.

5 હાવડા અને અમૃતસર વચ્ચે ચાલનારી ટ્રેન હાવડા અમૃતસર એક્સપ્રેસ જે કન્યાકુમાર અને ડીબ્રુગઢ વચ્ચે ચાલે છે જે સવથી વધુ અંતર કાપતી ટ્રેન છે જે લગભગ 4286 કિલોમીટર નું અંતર કાપે છે.

Post a comment

0 Comments