પીપળા નું પાન બદલી શકે છે તમારા ભાગ્ય

Ficus religiosa

દરેક વ્યક્તિ એવું વિચારે છે કે પોતાનું ભાગ્ય સારું હોય. ભાગ્ય સારું બનવા માટે લોકો કંઈક ને કંઈક ઉપાય કરતા હોય છે. લોકો પોતાની જિંદગી બદલવા માટે દિવસ રાત ભાગ્યા કરતા હોય છે.ઘણા લોકો ને મેહનત કરવા છતાં પણ એનો લાભ મળતો નથી. આ સમશ્યાને દૂર કરવા માટે એક પીપળા નું પાન પણ લાભકારી નીવડી શકે છે.

ચાલો તો આપણે આ પીપળા ના પાનનો અચૂક ઉપાય જોયીયે


      એટલું તો તમે પણ જાણતા હશો કે પીપળાના વૃક્ષને ધર્મ માં પાવન માવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે પીપળામાં ઘણા દેવી દેવતા નો વાસ પણ છે. તેના કારણે પીપળા ની પૂજા તમારું ભાગ્ય બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્રો ના અનુસાર જો તમે પીપળાના પાન ની પૂજા કરીને તમે તમારી તિજોરી માં મુકવામાં આવે તો તમારા ભાગ્ય બદલી શકે છે, સકારાત્મક ઉર્જાને કારણે તમારા ઘરના પૈસાની ઉણપ રહેતી નથી.

          એવું માનવામાં આવે છે કે પીપળાની આ પૂજા શનિવાર ના દિવસે કરવામાં આવે છે. પીપળાના પાન ની પૂજા શનિવારે કરીને તમે તમારી તિજોરી માં મૂકી શકો છો અને શનિવાર ના દિવસે તમે પીપળા ના વૃક્ષ પાસે સવારે દીવો કરીને ૐ શ્રી શ્રિયે નમઃ  ના જાપ કરી શકો છો.

આ પછી પીપળાનું પાન ને તોડીને એમાં શ્રી લખીને તમે તમારી તિજોરીમાં મૂકી શકો છો.

Post a comment

0 Comments