શું તમને ખબર છે પારલે-જી પર નાની છોકરી અત્યારે લાગે છે કેવી

parle-G Girl


               તમને પારલે-જી (Parle-G Girl) બિસ્કિટ વિષે તો ખબરજ હશે. નાનપણ માં તમે પણ આ બિસ્કિટ ખાધેલુંજ હશે. પણ તમને શું ખબર છે પારલે-જી  પર રહેલો એ નાની છોકરી નો ફોટો કોનો છે અને અત્યારે એ કેવી દેખાય છે. તમને કહી દઈએ કે એ છોકરી આજે ખુબજ મોટી થય ચુકી છે.              આ છોકરીનું નામ નીરૂ દેશપાંડે છે. નીરુ દેશપાંડે હાલ નાગપુર માં રહે છે. એની આ ફોટો એમની 4 વર્ષ ની ઉંમરે લેવામાં આવ્યો હતો. આ ફોટો ને પારલે-જી કંમ્પની માં મોકલવા માં આવ્યો હતો. આ ફોટોને પારલે-જી કંપની માં સિલેક્ટ કરવા માં આવ્યો અને આજે પણ એજ ફોટો પારલે-જી ની ઓળખાણ પણ છે.

         નીરુ દેશપાંડે આજે 65 વર્ષ ની થઇ ચુકી છે. પેહલી વાર એવું થયું છે કે કોઈ કંપની ના  પેકેટ પર એટલા લાંબા સમય સુધી એકજ ફોટો રહીયો છે.

Post a comment

0 Comments