જો તમે પણ આંગળીના ટચકિયાં ફોડો છો તો એક વાર જરૂર વાંચો

Amazing Fact


            આંગળી ના ટચકિયાં ફોડવા આપણા માટે ખરાબ માનવ માં આવે છે આપણા ઘણા લોકો ના ઘરે મોટા કહે છે કે આંગળી ના ટચકિયાં ફોડવા થી હાડકા નબળા થઇ જાય છે આંખ ની ફરતે કાળા ધબ્બા પડી જાય છે,એ અપશુકન કેહવાય.

             ટચકિયાં ફોડવા નું એક કારણ એ પણ છે કે શરીર માં હાડકા ની વચ્ચે સાંધા હોય છે એ સાંધા ની વચ્ચે સીનો વૈલ નામનું પ્રવાહી હોય છે જે મશીન માં ગ્રીસ જેમ કામ કરે છે એ રીતે એ  પ્રવાહી આપણા સાંધા માં એ રીતે કામ કરે છે.ટચકિયાં ત્યારે ફોડવા પડે છે જયારે એ સાંધા માં કાર્બન ડાયોક્સાઇડ તેની સાથે ભેગું થાય અને પરપોટો બનાવે છે અને જયારે આપડે આંગળી વાળીએ ત્યારે એ પરપોટા ફૂટી જાય છે અને અવાજ આવે છે.

Amazing Fact

     જોકે એવું તો લગભગ બધા લોકો કરતા જ હોય છે.પરંતુ એક વાર ટચકિયાં ફોડ્યાં પછી કાર્બન ડાયોકસાઇડ પ્રવાહી સાથે ભેગું થવામાં અડધો કલાક લેય છે. અને ત્યાર બાદ ફરીવાર ટચાકિયુ ફૂટે છે. આ બધી વાતોને આપણે નજર અંદાજ ના કરી શક્યે.

        આના પર ઘણા રિસર્ચ પછી એવું કેહવા માં આવે છે કે હાડકાઓ લિગામેન્ટ દ્વારા જોડાયેલા હોય છે. વારે વારે ટચકિયાં ફોડવાથી સાંધા વચ્ચે રહેલું પ્રવાહી ધીરે ધીરે ઓછું થાય છે. અને જો તે ટચકિયાં વારંવાર ફોડવાથી સાંધા વચ્ચે રહેલું પ્રવાહી સંપૂર્ણ પણે પૂરું થય જાય તો ત્યાં ગાંઠ થવાનો પ્રોબ્લેમ આવી શકે છે ત્યાં સાંધા વચ્ચે ની પકડ ઓછી થાય જાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી ના રિસર્ચ પ્રમાણે વારંવાર ટચકિયાં ફોડવાથી હાડકા ની મુશ્કેલી ઓ ઉભી થાય છે.

Post a comment

0 Comments